અતૂટ બંધન - 23

  • 2.7k
  • 1
  • 1.5k

(વૈદેહીને ખબર નથી હોતી કે શિખાએ સાર્થકને એનાં ફોનમાંથી મેસેજ કર્યા છે. જ્યારે વૈદેહીએ બધાં મેસેજ વાંચે છે ત્યારે એને સાર્થક સાથે વાત કરવાથી પણ ડર લાગે છે પણ જ્યારે સાર્થક એને જણાવે છે કે એ સારી રીતે જાણે છે એ બધાં મેસેજ શિખાએ કર્યા છે ત્યારે વૈદેહીને સારું લાગે છે. પછી એ સાર્થક સાથે ઘણી બધી વાત કરે છે. બીજા દિવસે બંને સખીઓ જીગરભાઈનાં ગામ પહોંચે છે. આનંદીબેન વૈદેહીને પણ એટલા જ પ્રેમથી આવકારે છે જેટલા પ્રેમથી શિખાને આવકારે છે. બધાં રાતે ડિનર કરતાં હોય છે ત્યારે આદિ આવે છે. હવે આગળ) વૈદેહી અને શિખા આનંદીબેન અને જીગરભાઈ સાથે