કલ્પવૃક્ષ - 1

  • 3.7k
  • 1
  • 1.5k

કલ્પવૃક્ષ “આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી. “હા, હવે સોરી પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી 5 સ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે. “બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ” “ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા” થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા” ---------------         હાઇ ! હું છું