માત્ર એક ભૂલ ની સજા - 4

  • 3.8k
  • 1.5k

મીરા ઘણો વિચાર કરે છે અને અર્જુન ને ફોન કરે કર્યો.મીરા તે અજાણ છોકરી સાથે જે કઈ વાત થઈ હતી તે જણાવી. મીરા બોલતા બોલતા રડી પડે છે. પરંતુ ત્યાં તો બીજી તરફ અર્જુન ને કંઈ ફરક જ પડ્યો.અર્જુન ને તો જાણે આ બાબત થી કંઈ લેવા દેવા જ ન હતું તેમ વર્તન કરે જછે.મરા મૂંઝાવા લાગે છે. તેના મન માં હજારો પ્રશ્નો ઉત્પન્ન થાય તેનેતેને થવાની છે પરંતુ અર્જુન તેને એક પણ જવાબ પણ દેવા રાજી ન થયો. મીરા અંદરો અંદર પોતાને કોશિયા કરે છે.તે વિચાર કરે છે; “ હું કદી આમ ન ઈચ્છતી હતી.હું તો ફક્ત સારો વ્યક્તિ