પ્રેમ - નફરત - ૬૯

(30)
  • 3.8k
  • 5
  • 2.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૯ આરવ રચના સાથે સુહાગરાત માણ્યા પછી સહેજ અળગો થઇને બોલ્યો:'તેં આજે મને ન્યાલ કરી દીધો છે. મને કલ્પના ન હતી કે તું વિદેશ સુધી દોડી આવીશ. તારા અંગેઅંગની મસ્તીનો રોમાંચ મારા શરીર પરથી ઓછો થયો નથી... પણ હવે એ કહે કે આ બધું અચાનક કેવી રીતે ગોઠવી દીધું?' 'આરવ, તું જે રીતે સુહાગરાત માણવા તડપતો હતો એ રીતે હું પણ એ સુખની ઘડીના ઇંતજારમાં હતી. મમ્મીની કેન્સરની બીમારીએ આપણા મિલન પર બ્રેક લગાવી દીધી હતી. મને પણ કલ્પના ન હતી કે મમ્મીનું કેન્સર આટલું જલદી મટી જશે. તમારા જવાના બે દિવસ અગાઉ જ