ધૂપ-છાઁવ  - 91

(24)
  • 2.9k
  • 2
  • 1.7k

ડૉક્ટર સાહેબની સૂચના પ્રમાણે હજુ પંદરેક દિવસ ધીમંત શેઠને ઘરે આરામ જ કરવાનો હતો ઉતાવળ કરીને ઓફિસે જવાનું નહોતું અને પછીથી ડૉક્ટર સાહેબને બતાવીને તે છૂટ આપે પછીથી જ પોતાની ઓફિસે જવાનું શરૂ કરવાનું હતું.ડૉક્ટર સાહેબની આ વાત ધીમંત શેઠને બિલકુલ ગમી નહોતી પરંતુ અપેક્ષા એ બાબતમાં ખૂબ સ્ટ્રીક્ટ હતી એટલે ધીમંત શેઠને હવે આરામ કરવા માટે ઘરે રોકાયા વગર છૂટકો પણ નહોતો અને તે સુખરૂપ ઘરે પહોંચી ગયા.. ઘરે જઈને જોયું તો આખાયે ઘરનો માહોલ કંઈક બદલાઈ ગયેલો હતો...હવે આગળ...ધીમંત શેઠ જેવા પોતાના બંગલાની નજીક આવ્યા અને પોતાની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ તેમના બંગલાના ઝાંપાથી લઈને અંદર