બોધદાયક વાર્તાઓ - 5 - બુધવાર

  • 4.6k
  • 2.6k

સાચું કહું તો વાર્તા લખવાં કરતા વાંચવાની મઝા બહુ જ આવે પણ પછી comments અચૂક કરવી તે પણ આપણી ફરજ છે, લખનાર ને motivation મળે કારણકે વાચવાની મજા કઈંક ઓર જ છે... તો મંડો વાંચવા...1.*"સાયકલ"* *જ્હોન નામનો એક યુવાન ગરીબ છોકરો હતો. તે દરરોજ 5 કિલોમીટર ચાલીને શાળાએ જતો હતો.* તે હંમેશા પોતાની સાયકલ લેવાનું સપનું જોતો હતો, પરંતુ તે જાણતો હતો કે તેના પિતા ગરીબ હોવાથી તે સાયકલ અપાવી શકશે નહીં.એકવાર મોડું થવાથી તે શાળા તરફ ઝડપથી ચાલતો હતો. *રસ્તામાં તેણે અન્ય એક મોટા છોકરાને જોયો કે જે સાયકલ ચલાવતો જતો હતો તે વળાંક પર લપસી ગયો અને તેના