અતૂટ બંધન - 22

  • 2.4k
  • 1.3k

(સાર્થક ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં વૈદેહીને મોબાઈલ અને થોડા પૈસા આપીને જાય છે. વૈદેહી શિખા પાસેથી મોબાઈલ યુઝ કરતા શીખે છે કારણ કે એણે આ પહેલાં ક્યારેય મોબાઈલ યુઝ નહતો કર્યો. શિખાનાં મામા જીગરભાઈ એને વેકેશનમાં રહેવા બોલાવે છે. શિખા પહેલાં તો ના કહે છે પણ પછી જીગરભાઈ એને એની નાની બિમાર હોવાનું જણાવે છે તેથી એ જવા માની જાય છે પણ વૈદેહીને સાથે લઈ જવા કહે છે. ગરિમાબેન ના કહે છે પણ શિખાની જીદ અને રજનીશભાઈ પણ એનો સાથ આપે છે તેથી તેઓ કમને વૈદેહીને જવાની પરમિશન આપે છે. હવે આગળ) બીજા દિવસે જીગરભાઈનાં ત્યાં જવાનું હોવાથી અને દસેક દિવસ