AN incredible love story - 1

  • 4.3k
  • 2.1k

AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે ) ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે , પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ગયા...લેકચર પૂરું થતા અનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું..અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર