ધ સ્કોર્પિયન - પ્રકરણ-81

(70)
  • 3.7k
  • 4
  • 2.1k

રાયબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ બની ગયા.. નાગા કબીલાનો નવો નવો સરદાર થયેલો રાવલો... એને સરદાર થવા સાથે સાથે જીવનસંગીની રોહીણી મળી ગઈ હતી. રોહીણી રાવલાનાં એમના કબીલાનાં રિવાજ પ્રમાણે લગ્ન થયેલાં. લગ્ન થયાંનાં થોડાં સમય સુધી તેઓને કબીલાની જેટલી હદ હતી એનાંથી બહાર ના જવાય એવો રીવાજ હતો. રાવલો અને રોહીણી બંન્ને ખુબ ખુશ હતાં... આજે રાત્રે કબીલામાં એમનાં લોકનૃત્યનો જલસો બંન્ને નવવિવાહીત જોડીને બધાં શુભેચ્છા અને આશીર્વાદ આપવાનાં હતાં. રાવલાનાં પિતા જે અત્યાર સુધી કબીલાનાં સરદાર હતાં એ રાજા ધ્રુમન બધી તૈયારીમાં પડ્યાં હતાં આખા કબીલામાં આનંદ આનંદ હતો ત્યાં રાજા ધ્રુમનને એમનો ખબરી એમની