ભયાનક ઘર - 21

  • 3.5k
  • 2.1k

મને એ દિવસે ખબર પડી ગઈ કે થોડી લેટ જો આવુ તો રાજ મળે કારણ કે રાજ દરરોજ મોડો આવતો હતો. એ દિવસે ઘરે જઇ ને મે એક બુક માં મારી જે દિવસ ની વાત હતી એ મે લખવા નું શરુ કરી દીધું. ત્યાર બાદ મે બીજા દિવસે મોડી ગઈ અને રાજ ફરી તેની સાથે મુલાકાત થઈ.. રાજ મને ઓળખી જતો કારણ કે અમે રોજ મળતા હતા..અને રાજ પણ મારી રાહ જોવા લાગ્યો હતો..ત્યાર પછી અમે રોજ મળતા..અને મે એક દિવસે પૂછી જ લીધું કે આટલા બધા મોડા કેમ આવો છો...તો જવાબ આપ્યો કે હું મંદિરે જઉં છું એટલે... એ