જાનકી - 22

  • 3.1k
  • 1.9k

નિહાન જાનકી ને બેસાડી ને વાત કરે છે... "જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે કંઈક થયુ હતું..."જાનકી પણ હવે બોલી " હા, ખબર છે... કંઈક થયું છે પણ બોલ્યો નહીં એટલે મેં પૂછ્યું નહીં... હા બોલ હવે શું થયું હતું...." જાનકી એ આ વાત થોડા કડક અવાજ માં બોલી હતી.. હવે નિહાન વધુ કંઈ ગોળ ગોળ ફેરવ્યાં વગર બોલ્યો.." જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે..."જાનકી ફરી બોલી..." ત્યારે શું...? બોલ ને તું...!"નિહાન બોલ્યો"ત્યારે પપ્પા સાથે બોલવાનું થયું હતું... તે વાત મે તેને કીધી ના હતી.. તું ચિંતા કરે એટલે..."જાનકી એ કહ્યું.. "હા, તો ચિંતા તો થાય જ ને.. હવે શું