જાનકી - 19

(11)
  • 2.9k
  • 1.8k

દિવાળી નજીક હતી જાનકી ની તબિયત પણ ઠીક ના રહતી હતી.. નિહાન તેને એક મિનિટ પણ એકલી રાખતો ના હતો... આ બધાં ની વચ્ચે નિહાન ના મન માં જાનકી માટે એક અલગ જ સંબંધ શ્વાસ લેવા લાગ્યો હતો... પણ નિહાન તેની અવગણના કરતો હતો, પણ જ્યારે જાનકી તેના ખંભા પર માથું રાખી ને સૂતી હતી અને ઉઠી ને જ્યારે તેને પકડી ને એમ જ રહેવા માગતી હતી તે જોઈ ને નિહાન એક વાર માટે પોતાની જાત ને સાચવી નથી શકતો... અને તે બોલી પડે છે..." જાના તું ઠીક છે ને..?"નિહાન ના મોઢે થી આજ પેલી વાર પોતાના માટે જાનકી નહિ