મારી અનમોલ યાદો - 1

  • 4.2k
  • 1.5k

( અહીં મેં મારી લાગણીઓ દર્શાવી છે ,આમતો લખવાની કઈ જ્ ઇચ્છા ન્ હતી પરંતુ હું આ વિષય ઉપર લખતા પોતાને રોકી શક્યો નહીં ,હા જેટલું લખાશે એટલું લખીશ બીજો ભાગ પણ ટૂંક સમયમા લખિશ્ , ,સહકાર આપવા ખૂબ ખૂબ આભાર આપનો ) આજે તારીખ 11 એપ્રિલ 2021 ના રવિવાર ના દિવસે , બપોરે જમીને હું સુઈ ગયેલો , આ સપનાની દુનિયા પણ અજીબ હોય છે ક્યારે અચાનક આવે અને શું યાદ અપાવી જાય એ કોઈને ખબર ના પડે આપણે એની સામે વિવશ્ છિએ , બપોર ની ઊંઘ માં હું ખોવાઈ ગયો અચાનક હું એવા સપનામા પ્રવેશ્યો જે જગ્યા થોડી