પ્રણય પરિણય - ભાગ 16

(27)
  • 4.2k
  • 2.8k

'ઈટ્સ ઓકે, તું કમ્ફર્ટેબલ ન હોય તો હું તને બિલકુલ ફોર્સ નહીં કરુ. હવે આપણે બધુ લગ્ન પછી કરીશું.' મલ્હાર હસીને બોલ્યો.'થેન્ક યૂ મલ્હાર..' ગઝલ તેને હગ કરીને બોલી.'ઓકે.. તને પણ ઘણું મોડું થઈ ગયું છે બાય..' મલ્હાર ગઝલને ઘરમાં મોકલતાં બોલ્યો. 'બાય.. સી યૂ.. ' કહીને હળવેકથી ગેટ ખોલીને ગઝલ અંદર ગઈ અને મલ્હાર પણ ત્યાંથી નીકળી ગયો.**પ્રણય પરિણય ભાગ ૧૬રઘુ વિવાનને લઇને ઘરે પહોંચ્યો. વિવાન ખરેખર બહુ દુઃખી હતો. અત્યાર સુધી બડબડ-બડબડ કરનારો, ભાવિ જીવનના સપનાઓમાં રંગ પુરી રહેલો વિવાન એકદમ શાંત થઈ ગયો હતો. આખે રસ્તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. કારની વિન્ડોમાંથી સૂમસામ પસાર થતાં રસ્તાઓ