તમને એચ.આઇ.વી. થયો છે ?‌

  • 2.6k
  • 1
  • 962

" તમને એચ.આઇ.વી. થયો છે ?‌સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે એમને નમાવવા હો તો ફૂલો નો ભાર દે...- મરીઝ " તમે દવા કેમ મૂકી દીધી?, તમને ખબર છે ? આ દવાઓ કેટલી મોંઘી આવે છે? " મેં અવાજ માં થોડા ગુસ્સા સાથે કહ્યું અને મારી સામે ખાટલા પર બેઠેલી અઢાર વર્ષની ઈશા એમજ, કશું બોલ્યા વગર બેસી રહી.થોડો સમય અમારા બંને વચ્ચે મૌન તરતું રહ્યું. મેં ફરીથી થોડા વધુ ગુસ્સા સાથે કહ્યું " હવે કંઈ બોલીશ પણ ખરા" હું એ છોકરીને બે વર્ષ પહેલાં એચ.આઈ.વી (HIV) ની દવા મુકી દેવા માટે ખીજાતો હતો.ઈશાને બે વર્ષ પહેલાં પંદર દિવસ