મૃગતૃષ્ણા - ભાગ 35

(15)
  • 3.8k
  • 1.4k

[ RECAP ]( દિવ્યા ઘરે આવે છે અને પાયલ જાગે નહિ એ રીતે રૂમ માં આવી ને સુઈ જાઈ છે, સંજય ઘરે આવી ખૂબ જ ટેન્શન માં હોઈ છે અને સ્વાતિ ને ઓબરોય ઇન્ડસ્ટ્રી છોડવાં નું કહે છે. બીજી તરફ ધનરાજ આદિત્ય ના લગ્ન કરાવવા નું નક્કી કરે છે. )______________________________________ NOW NEXT______________________________________ ડાઇનિંગ ટેબલ પર અનંત ને જમવા નું આપી તરત દેવાંગી એ પૂછ્યું " શું થયું ?? "અનંત : એ જ તો ખબર નથી કે થઈ શું રહ્યું છે. ભાઈ આવો ફેંસલો કરશે હું વિચારી પણ નતો શકતો , શું જરૂર હતી ફરી આ બાબત કાઢી નવા લગ્ન ઊભા