કોલેજની જિંદગી - 6

  • 3k
  • 1.2k

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિન્સિપાલનાં આદેશથી મિત હવે કોલેજ સ્ટુડન્ટ યુનિયમ લીડરનું ઇલેશન લડવાનો છે.એ પણ રાઘવની સામે.જેની સામે છેલ્લા બે વર્ષથી ઉભું રહેવાની કોઈની હિંમત નહતી થઈ.તે સની અને બીજા લોકોને મિતને ગોતીને તેની પાસે લાવવા માટે મોકલે છે.આ બાજુ મિતના ક્લાસમેટ તેને અભિનંદન આપતા હતા.કોઈને પણ આવનારી પરિસ્થિતિની કલ્પના પણ ન હતી.આ બધા વચ્ચે મિત એક વ્યકિત સાથે હાથ મિલાવે છે અને તેને જાણે પોતાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ હોય તેવું લાગે છે.મિત તેનો ચહેરો જોવા માંગે છે પણ આટલા લોકો વચ્ચે મિત તેનો ચહેરો જોઈ શકતો નથી.તો કોણ હશે એ વ્યક્તિ?શું મિત તેને જોઈ શકશે?શું