વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 4

(12)
  • 4.2k
  • 2.6k

પ્રકરણ  4 સંધ્યા ની ચીસ  સાંભળી વિશાલ દોડી જાય છે. અને જુએ છે તો સંધ્યા ડાબી બાજુ એ આવેલા બેડરૂમ માં બેહોશ મળે છે. સવાર થઇ ચુકી હોય છે. વિશાલ પોતાની બેકપેક માંથી પાણી કાઢી સંધ્યા પર છાંટે છે. અને તેને હોશમાં લાવે છે. હોશમાં  આવતા જ સંધ્યા ના ચહેરા પર નો ગભરાટ વધી જાય છે. વિશાલ અને એકદમ વળગી પડે છે. અને ધ્રુજતા ધ્રુજતા કહે છે . ચાલો આપણે જલ્દી થી અહીં થી દૂર ચાલી જવું જોઈએ સિદ્ધિદેવી ની વાત સાચી છે. મેં આ કમરામાં ભુત  જોયા છે. આ રૂમ માં એક નહિ પરંતુ ત્રણ ત્રણ ભુત હતા. હા