વેલેન્ટાઈન

  • 2.6k
  • 914

I LOVE YOU. અનિતા ઓફિસનું કામ પતાવીને ઘરે આવી. આજે કામના લીધે માથું બહું ભારે લાગતું હતું. ગરમ પાણીનો શાવર નીચે પણ કામના વિચારોમાં હતી. ફ્રેશ થઈને હોલમાં આવીને બેઠી, ચેહરા પરથી બહુ થાક લાગતો હતો. ત્યાં અનિતાના દાદીએ તેને કહ્યું, " આવી ગઈ મારી દીકરી". ",હા આજે તો બહુ કામ હતું, પાછું વેલેન્ટાઇન વીક આવે છે, એટલે ડિઝાઇન માટે બહુ ઓર્ડર પૂરા કરવાના છે". આ પ્રેમ બીજા કરે અને માથાકૂટ મારે હોય છે, આ પરોજણ જલ્દી પૂરી થાય તો સારું. " " થઈ જશે, બેટા. બહુ ટેન્શન ના કરીશ, દાદી એ કહ્યું. ત્યાં એનો ભાઈ અનિકેત આવે છે. "તું