પ્રભાના કિનારાની રાહમાં - 10

  • 2.1k
  • 1k

ગત અંકથી શરુ "ઘણીવાર માણસમાં રહેલી સરળતા તેનું ભવિષ્ય નક્કી કરતી હોય છે '" (પ્રભાની કાર આવી એટલે કેયાથી બોલાયું અરે જોવો કેયા આવી ગઈ અને પાછળથી કોઈએ કહ્યું અને હું પણ... ) અને હું પણ..... કેયા દીદી... અરે આ પંક્તિ છે ને જેના વિશે વિશ્વાસ અને tu કહી રહ્યા હતા એજ છે ને? હા દીદી આ એજ નટખટ પંક્તિ છે પ્રભાએ હામી ભરતા કહ્યું... થોડીવારમાં બધા બાળકો સાથે પંક્તિ રમવા લાગી.... આશ્રમમાં પહેલા ધોરણથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા બાળકો હતા પણ આશ્રમમાં 1 થી 10 સુધીના જ વિદ્યાર્થીઓ હતા અને તે 11માં ધોરણમાં આવશે એટલે આશ્રમમાં high secondery