જીવનની શૂન્યતા

(17)
  • 4.8k
  • 1.7k

હું અને મારું અસ્તિત્વ.જીવન માત્ર આ બે શબ્દોની પાછળ ગૂંચવાયેલું રહે છે.વાત નાનકડી છે "મારું અસ્તિત્વ" પણ તે સાંભળવા માટે સંપૂર્ણ જીવન પણ ઓછું પડી શકે.સહજતાથી સ્વીકારેલી કેટલીક વાતો,કેટલાક વિચારો કે કેટલીક વ્યક્તિઓ અંતમાં તમારા અસ્તિત પર પ્રશ્ન ઉઠાવે ત્યારે તમે વાસ્તવમાં શું ગુમાવી રહ્યા છો એ તમને યાદ આવે છે અને એ બીજું કંઈ નહીં તમારું અસ્તિત્વ હોય છે.જીવનભર પોતાના માટે જીવવું એમાં માત્ર "હું" આવે અને એને ખર્ચી ને બીજાને માટે જીવવું એ જીવનની શ્રેષ્ઠત્તમ ઉપલબ્ધિ સાબિત થાય છે..!! પણ ખરેખર એ સત્ય છે