પ્રણય પરિણય - ભાગ 15

(23)
  • 4.5k
  • 3k

પાછલા પ્રકરણનો સારાંશ:એબોર્શન કર્યા પછી ઘરે આવીને કાવ્યા પોતાના મેરેજના પેપર્સ વાંચ્યા વગર વોર્ડરોબમાં મુકી દે છે.તેને મલ્હાર સાથે વાત કરવી હોય છે પણ મલ્હારનો ફોન સતત બંધ આવે છે. તે આરોહી મારફત મલ્હાર સુધી મેસેજ પહોંચાડે છે.અને વિવાન ટ્રીપ પરથી આવી જાય ત્યાર બાદ ઘરમાં બધાને મલ્હાર સાથે મળીને તેમની રિલેશનશિપ વિષે જણાવી દેવાનું નક્કી કરે છે, અને કૃષ્ણકાંત પાસેથી જે માંગે તે આપવાનું વચન લે છે.પરંતુ મલ્હાર ઓસ્ટ્રેલિયા જવાનુ બહાનુ આગળ ધરે છે એટલે તેનો બધાને સરપ્રાઈઝ આપીને રિલેશનશિપ જાહેર કરવાનો પ્લાન ઘોંચમાં પડે છે. બીજી તરફ મલ્હાર, મિહિર કાપડિયાને મળવાનું નક્કી કરે છે. સામે ગઝલના ઘરે પણ