નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 2

  • 2.9k
  • 1.3k

(ક્રમશ:)નાગપંચમી ના દિવસે યામિની અને માળી એ મળીને એક યોજના ઘડી. નાગપંચમી નાં રોજ દર વર્ષ મૂજબ નાગ નાગિનો શિવમંદિર માં નાગ મણી ની પૂજા કરવા ભેગા થયા. જે પૂજામાં ઈચ્છાધારી નાગો સાથે તેમના રક્ષક રાજા ઋષિવર્ પણ આવ્યા હતાં સાથે સાથે યામિની પણ યોજના બનાવી ને ત્યા ઉપસ્થિત હતી. તેમજ એક અગોરી કપાલી નામની સ્ત્રી અને અન્ય ૫ વ્યક્તિ પણ યોજના મૂજબ યામિની સાથે આવી. તેને પોતાનાં જાદુઈ મંત્રો થી તમામ નાગ નગીનો ને વશ મા કરી લીધા અને યામિની એ નાગો પાસેથી નાગ મણી બળજબરી થી મેળવી લીધી. માળી એ યામિની નાં ભાઈ રાજાઋષીવાર પર પાછળ થી હુમલો