બોધદાયક વાર્તાઓ - 4 - મંગળવાર

  • 4.7k
  • 2.7k

સોમવાર ની વાર્તાઓ વાંચીને લીધી હોય તો મંગળવારે વાર્તાઓ વાંચીએ અને દેવદર્શન કરવા જઇયે. અરે વાર્તા યાદ રાખી કે નહીં, મારાં એક માતૃભારતી મિત્રે એક special નોટબુક બનાવી છે, તેમાં વાર્તા વાંચીને ને જે સાર હોય તે લખે છે અને દર ગુરુવારે વાંચે છે. તમે શું કરો છો, કોઈ મેહનત કરે, અંગૂઠા type કરવામાં ઘસી નાંખે, creativity લાવે, વિચારોના વમળ માં ખોવાઈ જાય, ખાવાનું ધ્યાન ના રહે તેના માટે comments તો કરો 9825219458 પર અથવા a9825219458@gmail.com પર mail કરો.... ચાલો વાર્તા વાંચીયે... *"મફત"*એક વખત 6 પુખ્ત વયના લોકોનું કુટુંબ ગામડાના એક મકાનમાં સાથે રહેતું હતું. *માત્ર 1 વ્યક્તિ રોજી રોટી