ધૂપ-છાઁવ - 90

(21)
  • 3k
  • 1
  • 1.8k

એક દિવસ ધીમંત શેઠ પોતાના ડૉક્ટર મિત્ર મેહૂલ પટેલને મળીને બોમ્બેથી પરત આવી રહ્યા હતા અને રસ્તામાં જ તેમની કારનો ભયાનક અકસ્માત સર્જાયો અને તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા....અપેક્ષાને આ વાતની ખબર પડતાં જ તેના તો હોશકોશ જ ઉડી ગયા અને તે સીધી એપોલો હોસ્પિટલમાં દોડી ગઈ પરંતુ ધીમંત શેઠનું માથું કારના આગળના ભાગમાં જોરથી ટકરાતાં તેમને સખત હેડ ઈન્જરી થઈ હતી જેને કારણે તે બેભાન અવસ્થામાં ચાલ્યા ગયા હતા અને તેમને આઈ સી યુ માં સારવાર અર્થે રાખેલા હતાં...હવે આગળ...આઈ સી યુ માં કોઈને અંદર તો જવા દેતાં નહીં પરંતુ અપેક્ષા હોસ્પિટલમાં બહાર કલાકોના કલાકો