કસક - 2

(15)
  • 4.1k
  • 2.9k

ચેપ્ટર-૨ બીજા દિવસે સવારે આંખ થોડી મોડી ખુલી.આજે રવિવાર હતો.તે પોતાની રોજની દિનચર્યા પતાવીને હજી વિચારતો હતો કે આજનો શું પ્લાન છે?,તે બિલકુલ ભૂલી ગયો હતો કે આજે તેને વિશ્વાસના ચિત્રોના પ્રદશન માં જવાનું હતું.તેણે ઘડિયાળ માં જોયું તો ૧૧ વાગ્યા હતા.તેણે ફિલ્મ જવા જોવાનું વિચાર્યું.એમ પણ તે થિયેટર માં એક સારી ફિલ્મ લાગી હતી, “કોંજ્યુરિંગ-૨”. તે ઈંગ્લીશ ફિલ્મ હતી અને સાથે સાથે તે હોરર ફિલ્મ હતી.કવનને હોરર ફિલ્મ ખૂબ ગમતી હતી.આ ફિલ્મ જોવા જવાનું બીજું કારણ તે પણ હતું કે જ્યારે કવન તેનો પ્રથમ ભાગ જોવા ગયો હતો ત્યારે તેણે આરોહીને પણ ત્યાં થિયેટર માં જોઈ હતી.વાચક તરીકે તમને