વસુધા - વસુમાં - પ્રકરણ-93

(39)
  • 3.2k
  • 2
  • 1.6k

પકલાએ કહ્યું “અહીંથી અંધારામાં કોતરમાં વધારે ઊંડા ઉતરવામાં જોખમ છે. અહીં એરૃ, નાગ, વીંછી કેટલાય નિશાચર જંગલી જાનવરો હશે બહુ જોખમ છે.” કાળીયાએ કહ્યું “મારું ધારીયું કળીયાળી ડાંગ બધુ છે ડરવાનું શું ? અંધારામાં એરૃ નાગથીજ સાચવાનુ છે એ લોકો દેખાશે નહીં ક્યાંય પગ પડી ગયો તો કરડશે.” ત્યાં મગનો બોલ્યો “એરૂ આભડે તો મને મંત્ર આવડે છે ઝેર ઉતારી દઇશ મેં ઘણાનાં ઝેર ઉતાર્યા છે”. ત્યાં કાળીયો બોલ્યો “એય મંત્ર વાળી કરડેજ શું કામ ? અહીંથી સવાર પડે પહેલાં વાસદથી આગળ વડોદરા જતા રહીશું ક્યાંક મંદિરમાં કે એવી એકાંકી જગ્યાએ આશરો લઇશું.” રમણો કહે “બધાએ એક પછી એક ઊંધવાનું