પ્રેમ અસ્વીકાર - 22

  • 2.3k
  • 1.3k

ઘરે જઈ ને હર્ષ બહુ બધું વિચારે છે કાલે શું થશે...?...શું ઈશા મને સમજી ને હા પડશે ખરા?...ઘણા બધા વિચાર આવતા હતા એવા માં રાત્રે જાગી ને વિચાર કરતો હતો.... બીજા દિવસે સવારે ...હર્ષ મંદિરે જઈ ને ...ભગવાન ને પ્રાથના કરવા લાગ્યો કે ...નિધિ ઈશા ને મારી વાત કરે અને ....ઈશા મારો પ્રેમ મંજૂર કરી લે.... ત્યાર પછી... એ બહાર ગાર્ડન માં બેઠો હતો તો એવા માં ત્યાં ઈશા ની એન્ટ્રી થાય છે અને તે મંદિર તરફ જઈ ને ...મંદિરે દર્શન કરી ને બહાર આવે છે... હર્ષ ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે....અને થોડી વાર માં ત્યાં