કસક - 1

(27)
  • 7.9k
  • 2
  • 4.5k

મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ વખત મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા હાથ સુધી પહોંચાડવા સક્ષમ બન્યો. આ એક નવલકથા છે જે એપિસોડમાં રજૂ થશે.