મડૅર મિસ્ત્રી - ભાગ 6

(12)
  • 3.4k
  • 1.8k

આ કેસમાં અચાનક એક આઈવિટનેશ સામે આવ્યો જે સીધો ઈ. ખાન ને મલી ને તે રાત્રે શું થયું તેની વિગતવાર વાત કરી પરંતુ ઈ. ખાન પહેલા રંજીત ને કોલ કરી ને બોલાવ્યો કારણકે આ કેસમાં રંજીત ની મહેનત ધણી હતી. રંજીત આવતા ઈ. ખાન તેમ આઈવિટનેશ રાજા એ વાત સરૂયાના કરતાં કહ્યું હું એક સબજી ની લારી નીકળું છું ને મારું ગુજરાણ કરૂ છું મે ગીતા ના ખૂન ની રાત્રે મારુ કામ પૂરું કરીને ધરની તરફ જતો હતો ત્યારે પરી સોસાયટીના આગળ થી જઈ રહ્યો હતો ત્યારે એક ચીસ સાંભળી ને બેજ મીનિટ મા બબલુ મસ્તાનના ત્યાથી નીકળી ને ભાગનો