બોધદાયક વાર્તાઓ - 1

(11)
  • 19.5k
  • 1
  • 15.2k

વાર્તાઓ વાંચ્યા પછી પોતાના મોબાઈલ માં લખજો કે શું શીખવા જેવું હતું, મને ખબર હતી પણ હું એમ કેમ નથી કરતો...1. જરૂરત એકવાર એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. તેણે એક યુવાન છોકરાને મોટેથી બોલતો સાંભળ્યો - પાણીની બોટલ? કોઈને પાણીની બોટલ જોઈએ છે? પેલા માણસે તેને બોલાવ્યો અને પૂછ્યું - પાણીની બોટલનો ભાવ કેટલો છે? તેણે કહ્યું કે રૂ. 20 -. અને તે છોકરાએ જવાબની રાહ ન જોઈ અને આગળ ચાલવા લાગ્યો. એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે તે વ્યક્તિને પાણીની બોટલ આપવા માટે કેમ રાહ ન જોઈ? શું તને પાણીની બોટલ વેચવામાં