ભાગ….૩૨ (સજજનભાઈ સાન્યાના એક્સિડન્ટ વિશે ખબર પડતાં તે ગભરાઈ જાય છે. માનવતેમને સાન્યાની યાદદાસ્ત આવી ગઈ છે કહેતાં તેમની ખુશ થઈ જાય છે. કોર્ટે રાજનની દલીલ માની કેસને જલ્દી ચલાવવાનો હુકમ કરે છે અને જામીન નામંજૂર કરે છે. હવે આગળ....) અશ્વિનની ભળીને જ જજે ફેંસલો આપટતાં કહ્યું કે, "પોલીસના મત સાથે કોર્ટ સંમત છે અને આ કેસ જલ્દી નિકાલ લાવવા કાલે જ તારીખ આપવામાં આવે છે. ત્યાં સુધી તેમના જામીન નામંજૂર કરવામાં આવે છે." કોર્ટ પૂરી થતાં જ રાજ સિંહ બોલ્યો કે, "સર તમે ચિંતા ના કરો, હું બધું જ સંભાળી લઈશ." રાજન, "પણ.." ત્યાં સાવન બોલ્યો કે, "હું એની