ત્રિકોણીય પ્રેમ - 30

  • 1.8k
  • 1
  • 916

ભાગ…૩૦ (ચંપાનંદ ફરીથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ તે નાકામયાબ રહે છે. જેલમાં મળતા જ આત્માનંદ નિપર દોષારોપણ કરે છે, પણ કેતાનંદતે બંને પર કટાક્ષ કરે છે. આ કન્ફેશન રેકોર્ડ કરી સાવન અને અશ્વિન રિલેકસ થઈ જાય છે. મુકતાનંદ ભકતોના ટોળાને ધરપકડની વાત લઈને ઉશ્કેરે છે. હવે આગળ….) આત્માનંદ કહ્યું કે, "હું એમની વિરુદ્ધ જુબાની આપીશ. ગમે તે થાય, પણ મને અહીંથી છોડાવો. હું તો ભલો ભોળો સંત છું, આ બંને જણાએ મને ઠગ્યો છે." જયારે કેતોનંદે કહ્યું કે, "ગમે તેવો પણ તેઓ મારો મિત્ર છે. હું તેમને દગો નહીં કરું." "પણ તમે આમાં ક્યાં વધારે સંડોવાયેલા છો?" "વધારે હોય