ત્રિકોણીય પ્રેમ - 23

(11)
  • 1.9k
  • 2
  • 1k

ભાગ…૨૩ (ચંપાનંદ સાન્યાની વાતો સાંભળીને નિરાશ થઈ જાય છે. ચિંતનની આંખમાં નિરાશા જોઈ અશ્વિન અંદરથી હલી જાય છે. આશ્રમમાં ધનજી નામનો પૈસાદાર વ્યક્તિ આવે છે. હવે આગળ....) "બસ આપની કૃપા બની રહે એ જ કામના." ધનજીએ આવું કહ્યું તો આત્માનંદ મહારાજ બોલ્યા કે, "જરૂર... જરૂર, તમે અહીં આવીને ભજન, સત્સંગ કરી શકો છો, સંન્યાસ લઈ આ મોહમાયાથી મુક્ત થઈ શકો છો?" "જી, પણ પહેલાં મેં ફેલાવેલો બિઝનેસને સમેટી લઉં, તેની વ્યવસ્થા કરી લઉં. પછી આપના જ ચરણોમાં રહેવાની મારી ઈચ્છા છે." "આ માયા તો બને એમ જલ્દી ના છૂટે વત્સ, તેને છોડવી પડશે." "જી... જી મહારાજ, મારી આ માયા દેશવિદેશમાં