ત્રિકોણીય પ્રેમ - 19

  • 1.9k
  • 2
  • 1k

ભાગ….૧૯ (ચંપાનંદ કનુને મન્થનરાયની નિગરાની રાખવા કહે છે અને આત્માનંદ રામઅને માયાને સંન્યાસી બનાવવાની તૈયારી કરે છે. અશ્વિન અને સાવન સાન્યા વિશે વાત કરી રહ્યા છે, હવે આગળ....) "એ પહેલાં તું કહે કે, સાન્યા ગમે છે? સાન્યાના પપ્પાની ચિંંતાનું નામ આપે છે. અહીં મને દેખાય છે તારી આંખોમાં અને મને સમજાવી રહી છે તારા મનમાં પનપતા પ્રેમ વિશે, સમજયો?" અશ્વિન કંઈ ના બોલતાં જ તેને પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવા લાગ્યો તો અમને હસીને કહ્યું તો, "રહેવા દે ભાઈ, મારા નસીબમાં મારો પ્રેમ નથી, તે તો બીજાને પ્રેમ કરે છે." "કોને? આવા સ્માર્ટ આઈપીએસને છોડીને કોને પકડયો?" "મારી ખેંચ નહીં સાવન,