ત્રિકોણીય પ્રેમ - 13

  • 2.1k
  • 2
  • 1.3k

ભાગ….૧૩ (કનુ પાસેથી સાન્યાને મળવા અશ્વિન સિંહ આવે છે એ જાણીને ચંપાનંદ આત્માનંદ પાસે ગયો અને એ વાત માટે થઈને કેતાનંદસાથે આ બાબતમાં લડાઈ થઈ જાય છે. અને તે ઝઘડો આત્માનંદ રોકે છે. હવે આગળ....) "કેતન, કાળુ જો આ સાન્યા અને ફોટો બધી જ વાત સાચી હોય તો... પણ તે વાત સાચી છે? અને એ પૂરવાર કયાં થયું છે, તેની પાસો ભવિષ્ય જોવાની શક્તિ છે કે નહીં? હવે?" આત્માનંદ બોલ્યા તો ચંપાનંદે કહ્યું, "હું કંઈક કરું છું." "શું કરીશ તું? એ તો કહે..." કાળુનંદ કંઈ જવાબ ના આપ્યો તો કેતોનંદે જયાનંદને ફરિયાદ કરતાં કહ્યું કે, "જોયું ને તમે, બોલશે કંઈ