ત્રિકોણીય પ્રેમ - 11

(13)
  • 2.5k
  • 2
  • 1.4k

ભાગ….૧૧ (સાન્યાના પપ્પા સાન્યાને બર્થ ડે ગીફટ આપે છે. એક ભિખારી ભીખ માંગતો આશ્રમ બાજુ પહોંચે છે. બધા તેને ફટકાર અને ધુત્કાર સાથે આશ્રમનો રસ્તો બતાવે છે. હવે આગળ....) એ ભિખારી એ આશ્રમ તરફ ગયો અને આશ્રમમાં તે કોઈની રોકટોક વગર આગળ વધી ગયો. આશ્રમમાં ભિખારીને આમ તેમ ફરતો જોઈ એક શિષ્યે પૂછ્યું કે, "હે ભકત આપ અહીં કેમ આમ ફરી રહ્યા છો? અહીં શું કરો છે અને કોનું કામ છે?" ભિખારીએ ડરતાં ડરતાં કહ્યું કે, "હું તો ખાવાનું શોધું છું, ખૂબ ભૂખ લાગી છે." પેટ બતાવીને કહેવા લાગ્યો કે, "કયારનો શોધી રહ્યો હતો કે કોઈ મને આપે અને આ