ત્રિકોણીય પ્રેમ - 1

  • 5.4k
  • 4
  • 3.1k

ભાગ….૧ કુદરતનો ખેલ કેવો છે નિરાળો, કદી કશું હોતું નથી કાયમી આપણી સાથે, પછી ભલે સુખ હોય કે દુઃખ, વિચાર હોય કે શક્તિ દરેકની પાસે, ક્ષણ બે ક્ષણ જ્યાં જીવન ધબકાર, ધબકે ને ખોવાઈ જાય છે સૌ સાથે, આવું જ કંઈક થ્રીલ માણીએ, અને ખેડીએ રોમાંચક સફર સૌ સંગાથે. મિત્તલ શાહ "આત્માનંદ બાબાજી કી જય... આત્માનંદ બાબાજી કી જય..." એક ટોળું જોર જોરથી બોલીને જયનાદ કરતાં એક આશ્રમ તરફ જઈ રહ્યા હતા. થોડેક દૂર એક આશ્રમ હતો. આશ્રમનું નામ હતું, 'બાવાજી મહારાજ આશ્રમ'. ફૂલછોડ ના લીધે તે હરિયાળીથી ભરપૂર, વચ્ચોવચ્ચ ફૂવારો અને આજુ બાજુ નાની નાની કુટિરમાં બીજા સાધુ અને