શું સાચી લાગણી ની કિંમત ખરી !!?

  • 3.2k
  • 1
  • 990

ખરેખર આ .... just go with flow ના આ પ્રવાહ ના સમય માં લાગણી ની કિમત ખરી !!? Just go with flow ની વાત કરતા ની સાથે જ મને,કલ્પના અને અવિનાશ ની અમૂલ્ય જીંદગી ની સાથે વિતાવેલી 4 વર્ષ ની યાદો ની સફર યાદ કરતા ની સાથે જ કલ્પના ના આંખ મા આંસુ વરી જાય છે આવેલા આંસુ ની કિમત આખી જિંદગી સાથ ના રેવાની પણ સાથે, રેવા ઈચ્છતા હોવા છતા ના રહી શક્યા નો અફસોસ એક આ લાગણી ની દોર બને ને બાંધી ને રાખે ને- આ એક ફિલ્મ ચાલતું હોય તેમ અદાકારી કરવાની રંગમંચ ની ભૂમિ કલાકરો ની