કોલેજની જિંદગી - 5

  • 2.7k
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયું કે મિત અને રાઘવ બંને અથડાઈ જાય છે અને રાઘવ નીચે પડી જાય છે.મિત રાઘવને સોરી પણ કહે છે પરંતુ તેના ક્લાસમેટના હસવાથી રાઘવને મિત પર ગુસ્સો આવી જાય છે.તે કોલેજમાંથી બહાર જતો રહે છે અને મીત સાથે બદલો લેવાનું વિચારે છે.તે દરમિયાનજ તને એક ફોન કોલ આવે છે અને તેને કોલેજ પર આવવા માટે જણાવે છે.આ કોલ કોનો હશે?કોલેજમાં એવું તો શું થયું હશે..?રાઘવ હવે શું કરશે?અને આ બધાથી મહત્વનો સવાલ....મિતનું શું થશે....?આ બધા સવાલોના જવાબ મળશે આજના આ ભાગમાં જેનું નામ છે - પરિસ્થિતિથી અજાણ મિત...પરિસ્થિતિથી અજાણ મિત...રાઘવ ફોન કિસ્સામાં મૂકે છે એટલામાં જ