ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 2

  • 3.4k
  • 1.6k

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) ------------------------------------------------------------------ પુનરાવર્તન બારી બંધ કરવા હાથ બહાર કાઢ્યો કે તરત માત્ર એક સેકન્ડ માટે મને અચાનક એવો આભાસ થયો કે કોઈએ મારો હાથ પકડી લીધો હોય, હું ડરી ગયો જલ્દી મારો હાથ અંદર લીધો અને જોયું તો બારીની બહાર ખૂબ અંધારું હતું કુતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો અને વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો હતો, મેં બારીને સરખી બંધ કરી અને પાછો પથારી પર આવીને સુઈ ગયો..અને મારી નજર દિવાલના એક ખૂણામાં પડે છે જયાં પાણીનો ભેજ હોય છે આંખોમાં ઊંઘ ઉડી ગયી હતી અને નજરો એ ભેજને જોયા કરતી હતી, એક