જાનકી - 15

(17)
  • 3k
  • 2k

વેદ જાનકી ને કવિતા સંભળાવી ને માનવાની અને તેને બોલાવવા ની કોશિશ કરી રહ્યો હતો... આંખ માં આંસુ ના કેહવાય પણ અનહદ પ્રેમ દેખાય રહયો હતો... જાનકી એક શબ્દ પણ બોલી ના હતી.. પણ તે એમ જતાવી રહી હોય કે તે વેદ થી નારાજ નથી હવે... તેવું જતાવી હતી... વેદ તેની સાથે આગળ કંઈ વાત કરે તેની પેલા જ રૂમ નો દરવાજો ખૂલ્યો.. યુગ આવ્યો... તે જાનકી બીજી તરફ આવી ને બેસી ને તેનો હાથ પકડી ને બેસી ને બોલ્યો...." Dedy, બહાર ચાલો.. વિઝીટ અવર ખતમ... સાંજે મળવા માટે આવવા કહ્યું.. " આ સાંભળી ને વેદ જાનકી ના માંથા પર