ભયાનક ઘર - 20

  • 4.3k
  • 2.3k

જ્યારે અમે બધા ઘરે જતા હતા ત્યારે રસ્તા માં અભય અને કાવ્યા બંને જોડે રિક્ષા માં બેઠા હતા અને કઈક ધીમા અવાજ થી વાતો કરી રહ્યા હતા..હું બંને ને જોઈ રહી હતી અને ખુશ પણ હતી કે કાવ્યા ને એક સારો જીવન સાથી મળ્યો.એમ ને એમ અમે ઘર ચાલ્યા ગયા... ઘરે જઈ ને મે મારા રૂમ માં ગઈ તો મે જોયુ કે મારા ફોન માં એક મેસેજ આવ્યો હતો ...અને એ મેસેજ કાવ્યા નો હતો...અને એને મને પૂછ્યું કે "બોલ મોહિની કેવો લાગ્યો અભય નો સ્વભાવ?..."મે કહ્યુ સારો સ્વભાવ છે અને તેને બઉ ખુશ રાખશે...એવું કહી ને મે ફોન બંધ