સ્વામી વિવેકાનંદ

(13)
  • 5.9k
  • 3
  • 2.6k

શિકાંગોની ધર્મસભામાં એક યુવા સંત પોતાનું ભાષણ ચાલુ કરે છે અને ત્યાં બેઠેલા વિવિધ ધર્મના વાહકો સઆશ્ચર્ય સાથે એમને સાંભળે છે. એ સમયે ગુલામ ભારતમાં રહેલી આધ્યાત્મિક ચેતનાની એક માત્ર ઝલક પુરી દુનિયા અને ખાસ કરી ખ્રિસ્તી લોકોએ જોઈ જે પોતાને પૃથ્વીના માલિક માનતા હતા. સ્વામી વિવેકાનંદ એ માત્ર એક વ્યક્તિત્વ નથી. પણ એ પૂર્ણ ભારતવર્ષની વિદ્યવતા, આધ્યાત્મિકતા, માનવધર્મ ની અજય મૂર્તિ છે. સ્વામીજી ખૂબ નાની ઉંમરમાં જ આ પૃથ્વી છોડે ગયા, પણ ભારત દેશ ખુમારી સાથે આગળ વધી શકે એવા અનેક વિચારો અને કાર્ય મૂકી ગયા છે. સ્વામીજીએ માત્ર ને માત્ર ધર્મની જ વાત નથી કરી, એમને સમસ્ત જીવના