પ્રેમ અસ્વીકાર - 21

  • 2.4k
  • 1.3k

ઈશા ચાલવા લાગી અને ચાલી ને તેને હર્ષ ને પાછું વળી ને પણ નાં જોયું. પછી હર્ષ એમ ને એમ ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયો.. ઘરે જઈ ને હર્ષ એ ઈશા ને મેસેજ કર્યો કે તમે કેમ નથી આવવા નાં ગરબા રમવા...? તમેં નહિ આવો તો કોઈ ને પણ મજા નાઈ આવે એટલે તમે સાંજે થોડી વાર તો થોડી વાર ..તમે હાજરી આપજો.. ઘરે જઈ ને ઈશા એ મેસેજ વાંચ્યો પણ એને કોઈ રિપ્લે નાં આપ્યો...અને થોડી વાર પછી મેસેજ કરી ને કીધું કે હું નહિ આવી સકુ... રાત્રે જ્યારે...હર્ષ એ ઈશા ને કૉલ કર્યો તો ઈશા એ