ભયાનક ઘર - 17

  • 3.7k
  • 2.2k

કિશન ભાઈ ગભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે "તું એવું કઈ નાઈ કરે કે મારી દીકરી ને ઇજા થાય. તારે જે કરવું હોય એ મારી સાથે કર પણ એને જવા દે.તેને તારું જે વહાલું હતું એના સમ છે.તું મારી દીકરી ને એવું કઈ નાઈ કરે ." એવા માં આશા એક દમ નીચે પડી ગઈ અને બે ભાન થઇ ગઇ. કિશન ભાઈ એ એને ઉઠાડી પણ આશા ઊઠી નહિ અને એને તેડી ને કિશન ભાઈ અગાસી પર થી નીચે ચાલવા લાગ્યા અને એવા માં આશા ની આંખ ખુલી અને બોલવા લાગી કે "પાપા મને બચાવી લો હું હવે નાઈ જીવી સકુ