બગલા ભગત

  • 2.3k
  • 746

બગલા ભગત     "એ શાણે..ચુપચાપ ડિબ્બેમેં હપ્તા  ડાલ  વરના ઈધરીચ ટપક દૂંગા . મૈં બલ્લુ ભૈયા કા આદમી હું. પક્કી સુપારી હૈ મેરા નામ  .તું જાણતા નહીં મેરેકુ ...ચાલ દેર મત કર ઔર ભી કામ હૈ " જાદા શાણે બંનનેકી કોશિશ મત કર.."  આવી  ટપોરી ભાષામાં સંવાદો આંપણે હિન્દી ફિલ્મોમાં સાંભળ્યા હશે. ગળામાં રૂમાલ, ભરચક દાઢી વધારેલી આંખો અને થોડાક ગાલનો ભાગ જ દેખાય બાકી આંખુ મોં કાળા અને  સફેદ વાળથી જ ઢંકાયેલું હોય જાણે કાલા,ધોળા વાળનું ખેતરજ,  અને તલવાર કટ મૂછો વધારેલી ,  નશીલી અને લાલચટાક આંખો, હાથમાં કડુ પહેરેલ, જીન્સ અને અંદર ગંજી ઉપર શર્ટ ખુલ્લું  અથવા