હાસ્ય લહરી - ૭૩

  • 2.7k
  • 1.1k

 હંસલા હાલો ને હવે, મોતીડાં નહિ રે મળે..!                                અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને  દરિયો ખેડવાનું આવતું નથી.  કેટલાંક એવાં પણ હોય કે, દરિયા ખેડવાને બદલે  ગંધારા ખાડામાંથી જ મોતી મેળવવા ફાંફા મારતા હોય..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું નથી. આ બધી ઉમેદની વાત છે.  ચાબુક હોય તો ઘોડાગાડી આવે એમ, ઉમ્મીદ હોય તો ઉમેદવારી કરવાની ખંજવાળ આવે. પછી એ કોઈપણ પ્રકારની ઉમેદવારી હોય..! લગનની હોય, નોકરીની હોય,  ભાંગી કઢાવવાની હોય કે  રમત-ગમતના ખેલની હોય..!મનોબળ ફૂટબોલના  જેવું રાખવું