કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 65

(22)
  • 5.8k
  • 3
  • 4.4k

કૉલેજ કેમ્પસ ભાગ-65આકાશનું બાઈક ઘણે દૂર નીકળી ગયું હતું અને એરિયા પણ બિલકુલ અજાણ્યો કદી ન જોયો હોય તેવો હતો એટલે પરીએ આકાશને પૂછ્યું કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, બરાબર તો જઈ રહ્યા છીએ ને? આકાશ: હા હા, બરાબર જ જઈ રહ્યા છીએ. હું અહીંયા ઘણી વખત પાર્સલ આપવા માટે આવું જ છું એટલે મને ખબર છે.પરી: ઓકે.અને આકાશને જ્યાં જવાનું હતું તે જ્ગ્યા આવી પહોંચી હતી એટલે આકાશે પરીને ગલીની બહાર ત્યાં બાઈક પાસે જ ઉભા રહેવા કહ્યું અને પોતે થેલો લઈને અંદર આપવા માટે ગયો એટલે પરી ગલીમાં અને આજુબાજુ બધે નજર કરવા લાગી કે, આ એરિયા બરાબર