મેજિક સ્ટોન્સ - 32 - છેલ્લો ભાગ

(13)
  • 2.1k
  • 3
  • 766

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સાયન્ટિસ્ત એન ને લડાઈમાં મારી નાખે છે. ત્યારબાદ જસ્ટિન યલો ની મદદ કરવા માટે પહોંચી જાય છે. જસ્ટિન અને યલો મળીને ડ્રેગન મેન ને પરલોક મોકલી આપે છે. લડાઈ દરમ્યાન યલો મૃત્યુ પામે છે. ત્યારબાદ જસ્ટિન વ્હાઇટ અને રેડ ની મદદ કરવા પહોંચી જાય છે જેઓ કમાન્ડર બેન સાથે લડી રહ્યા હોય છે. ગોડ હન્ટર ને કેમેરામાં શક જતા એ સર્વર રીસેટ કરાવે છે અને જુએ છે માત્ર કમાન્ડર બેન જ બચ્યો છે જે ત્રણેવ સાથે લડી રહ્યો છે. હવે આગળ )ગ્રીન, વ્હાઇટ અને બ્લેક મળીને કમાન્ડર બેન ને ઘેરી લે છે અને